અક્ષયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષયી

વિશેષણ

  • 1

    અક્ષય; કદી ક્ષીણ ન થાય એવું; અવિનાશી.

  • 2

    અખૂટ.

મૂળ

सं.