અક્ષરદેહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષરદેહ

પુંલિંગ

  • 1

    નાશ ન પામે એવું શરીર.

  • 2

    કીર્તિ.

  • 3

    સાહિત્યકૃતિ.