અક્ષરબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષરબંધ

પુંલિંગ

 • 1

  અતૂટ સંબંધ; ગાઢ મૈત્રી.

 • 2

  અક્ષરોનું બંધારણ.

 • 3

  દસ્કત.

 • 4

  અક્ષરમેળ છંદનો એક પ્રકાર.