અક્ષર મેળવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષર મેળવવા

  • 1

    અક્ષર પારખવા માટે સરખાવી જોવા.

  • 2

    બેના જન્માક્ષર મળે છે કે કેમ તે જોવું.