અક્ષિકા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષિકા

સ્ત્રીલિંગ

  • 1

    નાની આંખ; ફકત લેન્સની બનેલી સાદી આંખ; 'ઑસેલસ' (પ્રા.વિ.).