અક્ષિપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષિપટ

પુંલિંગ

  • 1

    આંખની કીકી પાછળનો પ્રકાશ ગ્રહણ કરનારો પડદો; 'રેટિના'.