અક્ષિપટલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષિપટલ

નપુંસક લિંગ

  • 1

    આંખનું પડળ; કીકી ઉપર વળેલી છારી.