અક્ષોભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષોભ

પુંલિંગ

  • 1

    ક્ષોભ-ગભરાટનો અભાવ; સ્વસ્થતા.

મૂળ

सं.