અક્ષૌહિણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષૌહિણી

સ્ત્રીલિંગ

  • 1

    ૨૧,૮૭૦ રથ; ૨૧,૮૭૦ હાથી; ૬૫,૬૧૦ ઘોડા તથા ૧,૦૯,૩૫૦ પાયદળ, એટલી સેનાનો એક-સમૂહ.

મૂળ

सं.