ગુજરાતી

માં અકસ્માતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અકસ્માત1અકસ્માત્2

અકસ્માત1

પુંલિંગ

  • 1

    અણધારી ઘટના; હોનારત.

મૂળ

सं. अकस्मात्

ગુજરાતી

માં અકસ્માતની 2 મુખ્ય વ્યાખ્યા છે: અકસ્માત1અકસ્માત્2

અકસ્માત્2

ક્રિયાવિશેષણ

  • 1

    અચાનક; એકાએક.

મૂળ

सं.