અકસીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકસીર

વિશેષણ

  • 1

    આબાદ; રામબાણ.

મૂળ

अ. इक्सीर=કીમિયો

સ્ત્રીલિંગ

  • 1

    તેવી દવા; કીમિયો.