અકાટય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકાટય

વિશેષણ

  • 1

    ન કાપી કે તોડી શકાય એવું; મજબૂત.

મૂળ

સર૰ हिं.