અકાતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકાતર

વિશેષણ

  • 1

    બાયલું નહિ તેવું; હિંમતવાળું.

  • 2

    ગભરાયા વિનાનું; સ્વસ્થ.

મૂળ

सं.