અકાબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકાબર

પુંલિંગ

  • 1

    પ્રતિષ્ઠિત મોટો માણસ.

  • 2

    હોદ્દેદાર; અમલદાર.

મૂળ

अ. अकाबिर-'અકબર' નું બ૰વ૰