ગુજરાતી

માં અકામની 2 મુખ્ય વ્યાખ્યા છે: અકામ1અકામ2

અકામ1

વિશેષણ

  • 1

    કામવાસના, કામના કે વાસના વિનાનું.

ગુજરાતી

માં અકામની 2 મુખ્ય વ્યાખ્યા છે: અકામ1અકામ2

અકામ2

નપુંસક લિંગ

  • 1

    ન કરવા જેવું-ખરાબ કામ.

મૂળ

सं. अ.+કામ