અકામત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકામત

સ્ત્રીલિંગ

  • 1

    નમાજમાં 'અલ્લાહો-અકબર' કહેવું-પોકારવું તે.

મૂળ

अ. इकामत