ગુજરાતી માં અકારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અકાર1અકાર2

અકારું1

વિશેષણ

  • 1

    અપ્રિય; અળખામણું.

મૂળ

सं. अकारक?; प्रा. अकारग=અરુચિ?

ગુજરાતી માં અકારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અકાર1અકાર2

અકાર2

પુંલિંગ

  • 1

    અ' અક્ષર કે તેનો ઉચ્ચાર.

મૂળ

सं.

ગુજરાતી માં અકારની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અકાર1અકાર2

અકાર

અવ્યય

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો અકારણ; ફોગટ.

મૂળ

सं. अकार्य