અકારજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકારજ

નપુંસક લિંગ

  • 1

    અકાર્ય; ખોટું કામ.

ક્રિયાવિશેષણ

  • 1

    ફોગટ; વ્યર્થ.

મૂળ

सं. अकार्य