અકારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકારણ

વિશેષણ

  • 1

    નિષ્કારણ; કારણ વગરનું; નિષ્પ્રયોજન.

ક્રિયાવિશેષણ

  • 1

    વગર કારણે; બિનજરૂર.

મૂળ

सं.