અકાર્પણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકાર્પણ્ય

નપુંસક લિંગ

  • 1

    કૃપણતા, દીનતા કે કંજૂસાઈનો અભાવ; ઉદારતા.

મૂળ

सं.