અકાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકાલ

વિશેષણ

 • 1

  કવખતનું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  અયોગ્ય સમય; કવખત.

 • 2

  દુકાળ.

 • 3

  કાલાતીત-પરમાત્મા.