અંકાવતાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંકાવતાર

પુંલિંગ

  • 1

    આગલા અંકને અંતે પાત્રો દ્વારા સૂચિત થયેલું કાર્ય બીજા અંકમાં લાવી તેનું અનુસંધાન કરવામાં આવે તે.

મૂળ

+અવતાર