અંકિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંકિત

વિશેષણ

  • 1

    નિશાની અથવા છાપવાળું.

  • 2

    અંકાયેલું; પ્રસિદ્ધ.

  • 3

    અધીન; અમુક રીતે નિયત થયેલું; 'ઇયર્માકર્ડ'.

મૂળ

सं.