અકીર્તિકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકીર્તિકર

વિશેષણ

  • 1

    અપયશ અપાવે એવું.

મૂળ

सं.