અકોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકોટી

સ્ત્રીલિંગ

  • 1

    સોપારી ઘાટનું સ્ત્રીઓના કાનનું ઘરેણું; ઘૂઘરીનાં ઝૂમખાંવાળું લોળિયું.

મૂળ

सं. अकोट