અંકોડાબંધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંકોડાબંધ

ક્રિયાવિશેષણ

  • 1

    સાંકળના અંકોડા જેમ એકબીજામાં બરાબર બેસતા કર્યા હોય છે તેમ; હારોહાર.

  • 2

    સજ્જડ.