અંકોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંકોડો

પુંલિંગ

  • 1

    બેઉ છેડે વળેલો ધાતુનો કડી જેવો સળિયો; સાંકળનો આંકડો-કડી.

  • 2

    આંકડો; 'હૂક'.

  • 3

    સાણસો; ચીપિયો.

મૂળ

हि. अँकुडा, सं. अंकुटक, प्रा. अंकुडग