અકોણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકોણું

વિશેષણ

  • 1

    અતડું; ભળી ન જાય તેવું.

  • 2

    કાઠિયાવાડી કોઈનું ન માને તેવું.

મૂળ

અ+કૂણું?