અકોણિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

અકોણિક

વિશેષણ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    કોણ કે ખૂણો ન કરે એવું; 'ઍગોનિક'.

મૂળ

सं. कोण