ગુજરાતી માં અક્ષની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અક્ષ1અક્ષ2

અક્ષ1

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો અક્ષય; અવિનાશી.

ગુજરાતી માં અક્ષની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અક્ષ1અક્ષ2

અક્ષ2

પુંલિંગ

 • 1

  રમવાનો પાસો.

 • 2

  માળાનો મણકો.

 • 3

  ધરી(ચક્રની કે પૃથ્વીની).

 • 4

  ગણિતશાસ્ત્ર​
  (ગણિતમાં) કોઈ સ્થાન નક્કી કરવા કાટખૂણે કલ્પાતી મૂળ રેખાઓ. ઉદા૰.'વેધાક્ષ' (તેના સંદર્ભમાં આલેખમાં માપ ગણાય છે.).

 • 5

  આંખ [સમાસને અંતે, ઉદા૰. 'કમલાક્ષ'.એકલો પ્રાય: પદ્યમાં].

 • 6

  જ્ઞાનેન્દ્રિય.

 • 7

  ભૂગોળ
  વિષુવવૃત્તથી ઉત્તર દક્ષિણ કોઈ પણ જગાનું ગોલીય અંતર.

મૂળ

सं.