અક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અક્ષર

વિશેષણ

 • 1

  અવિનાશી.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  વર્ણ (ભાષા).

 • 2

  હરફ; બોલ.

પુંલિંગ બહુવયન​

 • 1

  દસ્કત.

 • 2

  વિધિના લેખ.

નપુંસક લિંગ

 • 1

  બ્રહ્મ.