અખ્ખઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખ્ખઈ

વિશેષણ

  • 1

    અક્ષયી, કદી ક્ષીણ ન થાય એવું; અવિનાશી.

  • 2

    અખૂટ.