અખ્ખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખ્ખડ

વિશેષણ

  • 1

    નહિ ખેડાતું; પડતર (ખેતર).

  • 2

    જેમાં ઘાસ પણ ન ઊગે એવું.

  • 3

    અવાવરું; અવડ.

મૂળ

અ+ખડ?