અખડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખડ

વિશેષણ

 • 1

  નહિ ખેડાતું; પડતર (ખેતર).

 • 2

  જેમાં ઘાસ પણ ન ઊગે એવું.

 • 3

  અવાવરું; અવડ.

મૂળ

અ+ખડ?

અખંડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખંડ

વિશેષણ

 • 1

  આખું; પૂરેપૂરું; સમગ્ર.

મૂળ

सं.

અખેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખેડ

વિશેષણ

 • 1

  ખેડયા વગરનું; પડતર.