અખડદહાડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખડદહાડા

પુંલિંગ બહુવયન​

  • 1

    કામ કર‍વાનું મન ન થાય એવા દિવસો; કામકાજ વિનાના, કંટાળો આવે એવા દિવસ (જેમ કે ઉનાળાના).

મૂળ

'ખડવું'પરથી અ+ખડ?