અખંડ સૌભાગ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખંડ સૌભાગ્ય

નપુંસક લિંગ

  • 1

    સૌભાગ્યની અખંડિતતા; સ્ત્રીના મરણ સુધી પતિ જીવતો હોય તેવું તેનું સૌભાગ્ય.