અખત્યાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખત્યાર

પુંલિંગ

  • 1

    અધિકાર; તાબો.

  • 2

    પસંદગી.

મૂળ

अ. इख्तियार