અખેતરિયા ઉતરાવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખેતરિયા ઉતરાવવા

  • 1

    માથે વાળેલા દાણા ભૂવા પાસે જોવરાવી, શું વળગ્યું છે,તે નક્કી કરાવવું.