અખમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખમ

વિશેષણ

  • 1

    ન ખમી શકે એવું.

  • 2

    નાજુક.

  • 3

    અસમર્થ.

મૂળ

सं. अक्षम; प्रा. अक्खम