અખાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખાજ

વિશેષણ

  • 1

    ન ખવાય એવું કે ન ખાવા જેવું.

મૂળ

सं. अखाद्य

નપુંસક લિંગ

  • 1

    નિષિદ્ધ ખોરાક; માંસ.