ગુજરાતી માં અખાડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અખાડો1અખાડો2

અખાડો1

પુંલિંગ

 • 1

  કુસ્તી કરવા માટે બનાવેલી જગા.

 • 2

  કસરતશાળા.

 • 3

  બાવાઓ રહેતા હોય તે જગા.

 • 4

  જુગારી કે સમવ્યસનીઓને એકઠા થવાની જગા; અડ્ડો.

મૂળ

सं. अक्षवाटक, प्रा. अक्खाडग

ગુજરાતી માં અખાડોની 2 મુખ્ય વ્યાખ્યા છે:

અખાડો1અખાડો2

અખાડો2

પુંલિંગ

 • 1

  અષાઢી.