અખાડો જામવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખાડો જામવો

  • 1

    કુસ્તી કે અખાડો બરોબર ચાલવાં.

  • 2

    અડ્ડો કે બેઠક બરોબર રંગમાં આવવાં.