અખાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખાત

વિશેષણ

 • 1

  નહિ ખોદેલું.

પુંલિંગ

 • 1

  જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો.

 • 2

  ખોદ્યા વગર બનેલું કુદરતી તળાવ; સરોવર; કુંડ.

નપુંસક લિંગ

 • 1

  જમીનની અંદર ગયેલો સમુદ્રનો ફાંટો.

 • 2

  ખોદ્યા વગર બનેલું કુદરતી તળાવ; સરોવર; કુંડ.

મૂળ

सं.