અખિયાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખિયાણું

નપુંસક લિંગ

  • 1

    અક્ષણું; ચોખાથી ભરેલું પાત્ર.

  • 2

    શુભ કાર્યના આરંભમાં (ગોર તથા વસવાયાને) અપાતી બક્ષિસ.

મૂળ

सं. अक्षतवायन