અખોમટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

અખોમટ

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી અખોવન; જેનું એક પણ સંતાન મરી ગયું ન હોય એવી સૌભાગ્યવતી સ્ત્રી.