અંગજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    શરીરના સ્પર્શથી થતું જ્ઞાન.

  • 2

    સહજજ્ઞાન; શરીરના પોષણ-રક્ષણ સંબંધી પોતામાં જ રહેલું સ્વાભાવિક જ્ઞાન.