અંગજા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગજા

વિશેષણ

  • 1

    શરીરમાંથી જન્મેલી.

સ્ત્રીલિંગ

  • 1

    પુત્રી.