અંગૂઠા પકડવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગૂઠા પકડવા

  • 1

    ઊભા થઈ, નીચા વળી પગના અંગૂઠા ઝાલવા; તેમ કરવાની શિક્ષા થવી.

  • 2

    લાક્ષણિક આગળ માટે શિખામણ લેવી; વાંક કબૂલ કરી તેમાંથી બોધ લેવો.