અંગૂઠો ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગૂઠો

પુંલિંગ

  • 1

    હાથ અથવા પગનું જાડામાં જાડું-પહેલું આંગળું.

મૂળ

सं. अंगुष्ठ