અંગૂઠે કમાડ ઠેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

અંગૂઠે કમાડ ઠેલવું

  • 1

    માલૂમ ન પડે તેમ, છૂપી રીતે વર્તવું, કામ કરવું, મદદ કરવી.

  • 2

    પોતાનું કામ બીજા પર સેરવવું.